ફોસ્ફરસ ટ્રાયક્લોરાઈડ $(PCl_{3})$ ની આણ્વિય રચના અને ગુણધર્મો સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $PCl_{3}$ ની આણ્વિય રચના:
$PCl_{3}$ નો આકાર એમોનિયા $(NH_{3})$ જેવો ત્રિકોણીય પિરામિડલ હોય છે.
ફોસ્ફરસ પરમાણુ $sp^{3}$ સંકરણ ધરાવે છે અને તેમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે.
$PCl_{3}$ ના ગુણધર્મો:
$1$. તે રંગહીન,તેલી પ્રવાહી છે.
$2$. ભેજની હાજરીમાં તેનું જળવિભાજન થાય છે:
$PCl_{3} + 3H_{2}O \rightarrow H_{3}PO_{3} + 3HCl$
$3$. તે હાઇડ્રોક્સિલ $(-OH)$ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો જેવા કે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરે છે:
$3CH_{3}COOH + PCl_{3} \rightarrow 3CH_{3}COCl + H_{3}PO_{3}$
$3C_{2}H_{5}OH + PCl_{3} \rightarrow 3C_{2}H_{5}Cl + H_{3}PO_{3}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોણ સૌથી વધુ $P-H$ બંધ ધરાવે છે?

નાઇટ્રોજન સમૂહના હાઇડ્રાઇડ સંયોજનોમાં,$N$ થી $Sb$ તરફ જતાં $H-M-H$ બંધકોણ ધીમે ધીમે $90^o$ ની નજીક પહોંચે છે. આ દર્શાવે છે કે ધીમે ધીમે.....

નીચેનામાંથી કયા ઓક્સી એસિડમાં $X-O-X$ લિંકેજ છે?

Difficult
View Solution

$P_{4}O_{10}$ સાથેની પ્રતિક્રિયા પર નાઈટ્રિક એસિડ નાઈટ્રોજનનો ઓક્સાઈડ બનાવે છે. તેમાં સામેલ પ્રતિક્રિયા લખો. તેમજ બનેલા નાઈટ્રોજનના ઓક્સાઈડની સંસ્પંદન રચનાઓ (resonating structures) લખો.

જ્યારે $PbO_2$ ની સાંદ્ર $HNO_3$ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે મુક્ત થતો વાયુ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo